Download Now Banner

This browser does not support the video element.

ધાનેરા: બનાસકાંઠાના ધાનેરાની રેલ નદીમાં આવ્યા નવા લોકો જીવના જોખમે નદીમાંથી પસાર થતા જોવા મળ્યા.

India | Sep 7, 2025
બનાસકાંઠાના ધાનેરાની રેલ નદીમાં આવ્યા નવા નીર રાજસ્થાનમાં ભારે વરસાદથી નદીમાં નવા નીર આવ્યા લોકો જીવના જોખમે નદીમાંથી પસાર થવા મજબૂર જિલ્લા કલેક્ટરે નદી નાળામાં ન જવા કર્યા સૂચન કલેક્ટરના સૂચન બાદ પણ લોકો નદીમાંથી થઇ રહ્યો છે પસાર
Read More News
T & CPrivacy PolicyContact Us