ભુજ-નખત્રાણા રોડ ઉપર ફોર વ્હીલ ઉપર સ્ટંટ કરતા સ્ટંટબાજો ઉપર કડક કાર્યવાહી કરતી જિલ્લા ટ્રાફિક પોલીસ. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓ જિલ્લામાં વાહન ઉપર સ્ટંટ કરતા સ્ટંટબાજો ઉપર કડક કાર્યવાહી કરવા માટે સુચના આપેલ.