માંગરોળ ના કોસંબા ખાતે કાર્યરત કોસંબા મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંકની 48 મી વાર્ષિક સાધારણ સભા બેંકના ચેરમેન ભરતસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં બેંકના તમામ ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા સભાસદો ઉપસ્થિત રહ્યા હતા બેંકના મેનેજર ગીરીશભાઈ પટેલે વાર્ષિક સાધારણ સભામાં એજન્ડા અનુસાર કામો રજૂ કર્યા હતા જેને સભાસદો એ સર્વા નું મતે મતે મતે બહાલી આપી મંજૂર કર્યા હતા બેંકના ચેરમેન વરસી ગોહિલે સને 2024 /25 ના વર્ષનો બેંકની પ્રગતિનો અહેવાલ રજૂ કર્યો