આણંદના સાંગોડપુરા સ્થિત પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનિટી હોલ ખાતે આણંદના સાંસદ મિતેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ૭૬ મા વન મહોત્સવની ઉજવણી કરવામા આવી હતી તથા સાંગોડપુરા સ્થિત માનવરશ્મિ પ્રાથમિક શાળા નંબર ૧૦ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને આણંદ જિલ્લાની અંદર રેસ્ક્યુની સારી કામગીરી કરનાર ફાઉન્ડેશનને પણ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં આણંદના ધારાસભ્ય યોગેશભાઇ પટેલ, કરમસદ - આણંદ મહાનગરપાલિકા ના ડેપ્યુંટી કમિશનર એસ.કે.ગરવાલ