પાલનપુર માં આવેલી જિલ્લા જેલમાં જુદા જુદા ગુનાઓમાં સજા ભોગવતાં કેદીઓ માટે જિલ્લા જેલ દ્વારા આધ્યાત્મિક શિક્ષણ તેમજ રોજગારી આપવા ના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે કેદીઓને રોજગારી મળી રહે તે માટે જેલ બહાર ભજીયા હાઉસ બનાવી અને કેદીઓને રોજગારી આપવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે હજુ સોમવારે 11:00 કલાકે જેલ અધિક્ષકે જણાવ્યું હતું કે પાલનપુર વાસીઓ પણ આ કેદીઓને રોજગારી મળી રહે તે માટે ભજીયા હાઉસની મુલાકાત કરી ભજીયા ખરીદી કરે તે માટે અપીલ કરી