પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે છે. ત્યારે PM મોદીની મુલાકાત પહેલા પોલીસે AAPના નેતાઓ અને કાર્યકર્તાઓને ડિટેઇન કર્યા હતા. પોલીસે કાર્યકરોને હાઉસ અરેસ્ટ કરીને નજરકેદ કરવામાં આવ્યા. ત્યારે આ મુદ્દા પર AAPના અમદાવાદ શહેર પ્રમુખ વિજય પટેલએ સોમવારે 5.15 કલાકે પ્રતિક્રિયા આપી..