આણંદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર લગ્ન કરવાની લાલચ આપી ફરિયાદીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી સાત મહિનાનો ગર્ભ રહેલ હોય જે બાબતે ફરિયાદીએ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા બનાવને ગંભીરતા સમજી આણંદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે કે ભરવાડે આરોપીને ઝડપી પાડવા માટે ટીમ બનાવી હતી જે કામના આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેને લઇને આજે આણંદ ડીવાયએસપી જે એન પંચાલે પ્રતિક્રિયા આપી