ધનસુરા તાલુકાના બુટાલ ગામમાં આવેલ બારાત વિસ્તારમાં પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ જતા લોકો થયા હેરાન પરેશાન.હવામાન ની આગાહી પ્રમાણે અરવલ્લી જીલ્લામાં ખાબકેલા વરસાદને લઈને ધનસુરા તાલુકાના બુટાલ ગામના વરસાદ વરસતા બારાત વિસ્તારમાં પાણી ફરી વળતા લોકો હેરાન થયા છે બુટાલ પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી.