અમદાવાદના એસ.જી. હાઈ-વે પર બ્રિજનું બાંધકામ ચાલી રહ્યું છે ત્યારે બ્રિજ પરના લોખંડના સળિયા હટાવવાની કામગીરી દરમિયાન તે એકાએક બાઇકચાલક પર પડી જતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારે સમગ્ર ઘટનાના cctv બુધવારે 12.15 કલાકે સામે આવ્યા છે.. ઘટનામાં 2 લોકો ઉપર સળિયા પડતાં દેખાય છે.. ઘટના બાદ આસપાસના લોકોએ તાત્કાલિક 108 બોલાવી ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડ્યો હતો.