Install App
kariyarahul
This browser does not support the video element.
વેરાવળની જીવાદોરી સમાન હિરણ - 2 ડેમ 100 ટકા ભરાયો,બે દરવાજા ખોલવામાં આવ્યા,23 ગામોને એલર્ટ કરવામાં આવ્યા
Veraval City, Gir Somnath | Sep 11, 2025
ગીર સોમનાથ જિલ્લા મથક વેરાવળ અને તલાલાની જીવાદોરી સમાન હિરણ - 2 ડેમ 100 ટકા ભરાઈ ચૂક્યો છે.જેને પગલે હેઠવાસના 23 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.ઉપરાંત ડેમમાં ભરપૂર પાણીની આવક થતા બે દરવાજા 0.10 મીટરે ખોલવામાં આવ્યા છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!