અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટે ગુજરાતના નિકાસ ઉદ્યોગને વેગ આપવા માટે એક મોટું પગલું ભર્યું છે. અમદાવાદ એરપોર્ટ પર અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલનો શુંક્રવારે સવારથી 10 વાગ્યાથી શુભારંભ થયો છે, જે રાજ્યના લોજિસ્ટિક્સ ક્ષેત્રે ક્રાંતિ લાવશે.આનાથી હાલની ક્ષમતામાં અનેકગણો વધારો થશે..