માંગરોળ ની સાગર મોબાઇલ માં તોડફોડ કરનારને ગણતરીની કલાકોમાં પકડી રી કન્ટ્રક્શન કરતી માંગરોળ પોલીસ માંગરોળમાં સાગર મોબાઇલ માંથી મિત્રએ લોન પર લયેલ હોય જે લોન ની ભરપાઈ ન થતા ફોનને લોક કરાતા તેઓનો મિત્ર ઉશ્કેરાઈ જાય અને સાગર મોબાઇલમાં જઈ અને તેઓની દુકાનમાંથી ત્રણ લેપટોપ જાહેરમાં એક પછી એક રીતે જમીન પર પછાડી તોડી નાખેલ જે બાબતની ફરિયાદ માંગરોળ પોલીસમાં થતા પોલીસ દ્વારા આરોપી જાબીર બાનવા નામના શખ્સને ગણતરીની જ કલાકોમાં પકડી અને આરોપીને સ્થળ પર લઈ જઇ