Download Now Banner

This browser does not support the video element.

બાવળા: મોટીબોરૂ ગામની સીમમાંથી વિદેશી દારૂની 3924 બોટલો ભરેલી કન્ટેઈનર ટ્રક કોઠ પોલીસે ઝડપી પાડી

Bavla, Ahmedabad | Aug 31, 2025
તા. 30/08/2025, શનિવારે રાત્રે 8.45 વાગે કોઠ પોલીસ સ્ટેશનનાં સ્ટાફે મોટી બોરૂ ગામની સીમમાં રેડ પાડી વિદેશી દારૂનો જથ્થો ભરેલ કન્ટેઈનર ટ્રક ઝડપી પાડી હતી. તેમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ - 3924 મળી આવી હતી. પોલીસે કુલ રૂ. 27,48,894 નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબીશનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us