મોડાસા શહેરના શ્રી મનોકામના સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ગણેશ પંડાલનું વર્ષો થી આયોજન કરવામાં આવે છે.હજારો ભક્તો અહીં દર્શન કરી ધન્યતા અનુભવે છે.મનોકામના સિદ્ધિ વિનાયક મંદિરના 25 વર્ષ પૂર્ણ થતાં ગણેશ પંડાલ ખાતે ભક્તોએ કેક કાપી રજતજયંતિ મહોત્સવની કરવામાં આવી હતી.હજારો ભક્તો એ લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.