ઝોન-૦૩ એલ.સી.બી. ટીમના માણસો ને બાતમી મળેલ કે પ્રવીણ ઉર્ફે અનીલ ઠાકરડા એ તરસાલી થી જાંબુઆ બ્રીજ તરફ જવાના નેશનલ હાઇવે-૦૮ પાસે આશાપુરા મોટર બોડી વર્કસ તથા શ્રી જગન્નાથ મોટર બોડી વર્કસ ગેરેજ પાછળ આવેલ ઝાડી ઝાખરા વાળા ખેતરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી લાવી સંગ્રહ કરી રાખી હાલમાં ત્યા હાજર છે જે હકીકત અધારે સ્થળ પર જઈ આ ઈસમ મે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.