This browser does not support the video element.
ઓખામંડળ: દ્વારકામાં તાલુકા હેલ્થ સેન્ટર પાસે પાર્ક કરેલ બુલેટ મોટરસાયકલની થઈ ચોરી
Okhamandal, Devbhoomi Dwarka | Aug 22, 2025
દ્વારકામાં અંબુજા નગરમાં રહેતા જય ભાઈ ભરતભાઈ પંચમહત્યાએ તેમનું GJ 37 P 7968 નંબરનું બુલેટ દ્વારકામાં તાલુકા હેલ્થ સેન્ટર ખાતે પાર્ક કરેલું હોય કોઈ અજાણી હોય આ બુલેટ ચોરી કરીને લઈ ગયો હોવાની ફરિયાદ દ્વારકા પોલીસમાં નોંધાઈ દ્વારકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી