દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (નગરપાલિકા, ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત) ને ધ્યાનમાં રાખીને, આમ આદમી પાર્ટી (AAP) દેવભૂમિ દ્વારકા દ્વારા ઉમેદવારોને ઉમેદવારી નોંધાવવા માટે આમંત્રણ આપવામાં આવે છે. આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે, જે ઈચ્છુક વ્યક્તિઓ આ ચૂંટણીઓમાં ભાગ લેવા માંગતા હોય, તેઓએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરીને જામ ખંભાળિયા ખાતે આવેલ આમ આદમી પાર્ટીના જિલ્લા કાર્યાલયમાં જમા કરાવવું. વધ