ભાદરવા સુદ અગિયારસ નિમિત્તે સમસ્ત ઘડિયા કોળી સમાજ પ્રભાસ પાટણ દ્વારા ભગવાન રામદેવપીરની શોભાયાત્રા મોટા કોળી વાળા સ્થિત રામદેવજીપીર મહારાજ મંદિરેથી મુખ્ય માર્ગ પર શોભાયાત્રા 2 કલાક આસપાસ નીકળી હતી જેમાં વિવિધ સમાજના આગેવાનો સાથે પ્રભાસ હિત પ્રમુખ, ઉપપ્રમુખ સહિત આગેવાનો દ્વારા મોટા કોળીવાડાના પ્રમુખ દિનેશભાઈ બાંભણિયા, ઉપ પ્રમુખ ભીખાભાઈ ગઢીયા સહિત કોળી સમાજના આગેવાનોનુ ઠેરઠેર સ્વાગત કરાયુ હતુ .