મોડાસાના ટીંટોઇ ગામના અને ટીંટોઇ જિલ્લા પંચાયત સીટના સદસ્ય વીણાબેન ખરાડીનાઓ તેમના પરિવાર સાથે નેપાળમાં પ્રવાસે હતા તે દરમિયાન નેપાળમાં ફાટી નીકળેલ તોફાનોના કારણે ફસાયા હોવાનું સામે આવ્યા બાદ પોખરાની હોટલમાં સુરક્ષિત હોવાના અંકિત ખરાડીના નિવેદનો આજરોજ વાયરલ વિડીયો સામે આવ્યો હતો.