ભાજપમાંથી અમૂલના ચેરમેન વિપુલ પટેલ,ધારાસભ્ય પંકજ દેસાઈ, કાંતિ સોઢા પરમાર, જેવા vip મતદારોએ કર્યું મતદાન કોંગ્રેસમાંથી પૂર્વ વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર,નટવરસિંહ પરમારે કર્યું મતદાન અપક્ષમાંથી પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ કર્યું મતદાન બપોરે ત્રણ વાગ્યા સુધી ચાલશે મતદાન પ્રક્રિયા પોલીસ બંદોબસ્ત સાથે ચાલી રહ્યું છે મતદાન કુલ આઠ બ્લોક અને એક વ્યક્તિગત બેઠક મળી 9 બેઠક માટે મતદાનકુલ 24 ઉમેદવાર માટે 816 મતદારો કરશે મતદાન