લુણાવાડા ટાઉન પોલીસ મથક વિસ્તારમાં પાનમ બ્રિજ પાસે પોલીસના માણસો જ્યારે ચેકિંગમાં હતા ત્યારે એક બ્લુ કલરની બાઈક આવતા પોલીસે તેને નંબર પ્લેટ ન હોવાના કારણે ઉભી રાખી અને પૂછપરછ કરી હતી પરંતુ તેને સંતોષકારક જવાબ ન આપતા પોલીસે સઘન પૂછપરછ કરતા આરોપી દિલીપકુમાર પગી પાસે બાઈક ચોરીની હોવાની વિગતો સામે આવી હતી શહેરા પોલીસ મથક વિસ્તારમાં ચોરાયેલ બાઈક ના ગુના નો ભેદ ઉકેલાયો.