સિંધી સમાજ દ્વારા દર વર્ષે ચાલીસા વ્રતની ઉજવણી કરવામાં આવે છે જેને લઇને તેના વ્રતની પૂર્ણાહુતિ આજે કરવામાં આવી હતી અને સિંધી કેપ ખાતે શોભાયાત્રા કરી શેત્રુંજી ડેમ ખાતે પૂર્ણાહુતિ કરી હતી જે મા સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને કાર્યક્રમ કરી ધાર્મિક કાર્યક્રમ કરી ઉજવણી કરવામાં આવી હતી