આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગર ટીમ દ્વારા ત્રણ દિવસ પહેલા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તાર નો TB હોસ્પિટલ પાસે આવેલો ડાયવર્ઝન તાત્કાલિક સમો કરવામાં નહીં આવે તો અમે આ ડાયવર્ઝન રોકી આશ્ચર્યજનક કાર્યક્રમ આપીશું જેના કારણે આજે તંત્ર સફાળુ જાગી કામે લાગી ગયું છે