દિયોદર તાલુકાના રૈયા સી એન જી પંપ પાસે થી પ્રસાર થઈ રહેલા બાઇક ચાલક ને આખલો સામે ટકકરે આવતા ગંભીર અક્ષમાત સર્જાયો હતો અને બાઇક ચાલક ફંગોળાઇ ને પટકાયો હતો જેને મોંઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે નજરે જોનારા લોકોએ તાકાલિક રોડ પર થઈ સાઈડ ઉપાડી ખસેડાયો હતો અને આ યુવાન દિયોદર તાલુકાના જસાલી સરદારપુરા ગામનો હોવા માહિતી પ્રાપ્ત થઈ હતી ત્યારે અક્ષમાંત સ્થળેથી કોઈએ 108 ને કોલ કર્યો હતો અને 108 મારફત સારવાર અર્થે દિયોદર ની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા