This browser does not support the video element.
ખંભાળિયા: દ્વારકા ખંભાળિયા હાઈવે પર સોનારડી નજીક સર્જાયો અકસ્માત.
Khambhalia, Devbhoomi Dwarka | Aug 29, 2025
ખંભાળિયા દ્વારકા હાઈવે પર સોનારડી નજીક બે ફોરવ્હીલ વચ્ચે અકસ્માત સર્જાયો. ટક્કર બાદ બંને ફોરવ્હીલ હાઈવે નીચે પલટી મારી ગઈ. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.