Download Now Banner

This browser does not support the video element.

બોટાદ શહેરમાં તુલસીનગર-2 ખાતેથી રામાપીરની ભવ્ય શોભાયાત્રા નીકળી

Botad City, Botad | Sep 3, 2025
બોટાદ શહેરમાં તુલસીનગર-2 ખાતેથી આજે રામાપીરના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી મોટી સંખ્યામાં લોકો ડીજેના તાલ સાથે આ શોભાયાત્રામાં જોડાયા ભક્તિભાવ સાથે બોટાદ શહેરના વિવિધ માર્ગો ઉપરથી આપ રામાપીરની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી..
Read More News
T & CPrivacy PolicyContact Us