લાખણી તાલુકામાં બનાસડેરી ની ચૂંટણીમાં ડિરેકટર પદ માટે વર્તમાન ડિરેકટર ધૂડાભાઈ ચૌધરી અને તેજાભાઈ ભુરીયાએ પોતપોતાની ઉમેદવારી નોંધાવી હતી જેમાં ચકાસણી બાદ આજે ફોર્મ ખેંચવાના પ્રથમ દિવસેજ લાખણી તાલુકામાં સહકારી અગ્રણીઓ દ્વારા સમજુતિ કરતા આખરે વર્તમાન ડિરેકટર ને પોતાનું ઉમેદવારી પરત ખેંચવાનું થયું અને લાખણીના બનાસડેરીના ડિરેકટર તરીકે નવા ઉમેદવાર તેજાભાઈ ભુરિયાની વર્ણી કરાઈ હતી જેને સાર્વત્રિક આવકાર સાંપડ્યો છે