Install App
vaibhavchauhanamr
This browser does not support the video element.
રાજુલા: અનોખી પહેલ:રાજુલા તાલુકાના સરપંચોને એડવોકેટ કે.બી. કામળીયા તરફથી નિ:શુલ્ક કાયદાકીય મદદની જાહેરાત
Rajula, Amreli | Sep 1, 2025
01 સપ્ટેમ્બર, 2025થી રાજુલા તાલુકાના કોઈપણ ગામના સરપંચ સામે જો કોઈ ફરિયાદ થાય તો એડવોકેટ કે.બી. કામળીયા પોતાની સેવા નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવશે. ગામ વિકાસ અને સમાજ હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલ આ નિર્ણયથી સરપંચોને ન્યાય મેળવવામાં સરળતા મળશે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!