સાઠંબા-ગાબટ માર્ગ પર લક્ષ્મીપુરા પાટીયા પાસે ક્રેટા કારમાંથી વિદેશી દારૂની બોટલો નંગ. 1268. સાથે બે ઈસમોને સાઠંબા પોલીસે દબોચ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.બાતમી આધારે નાકાબંધી કરીને ઉભા હતા ત્યારે બાતમી વાળી કાર આવી પહોંચતાં તેને લક્ષ્મીપુરા પાટીયા પાસે રોકી ક્રેટા કારની તલાશી લેતાં કારમાંથી વિદેશી દારૂ/બિયરની બોટલો નંગ. 1268. જેની કિંમત રૂપિયા. 3.62 લાખ તથા ક્રેટા કાર મળી કુલ રૂપિયા 8.62 લાખના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી