Download Now Banner

This browser does not support the video element.

તિલકવાડા: તિલકવાડા તાલુકાના કસોટીયા ગામે કિસાન ગોષ્ઠી યોજાઈ. ગોષ્ઠી દરમિયાન જીવામૃત બનાવવાની રીત અંગે પ્રત્યક્ષ નિદર્શન કરાયું

Tilakwada, Narmada | Aug 25, 2025
આત્મા પ્રોજેક્ટની કચેરી દ્વારા બી-12 કિસાન ગોષ્ઠી અંતર્ગત તિલકવાડા તાલુકાના કસોટીયા ગામે કિસાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગોષ્ઠીમાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો હાજર રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us