સમાચારની વાત કરે તો આજે તારીખ 29 સપ્ટેમ્બરના રોજ સવારના 10 કલાકથી લઈને સાંજના છ કલાક દરમિયાન ગરબાડા દાહોદ નેશનલ હાઈવે 56 છે જેની કોર્નરની જે સાફ-સફાઈની છે કે કામગીરી હાથ ધરવામાં આવી હતી રોડ વિભાગ દ્વારા જે રોડની સાઈડ ઉપર જે જંગલી વનસ્પતિ ઉગી નીકળે છે તેની સાફ-સફાઈની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી.