જામનગરના સીટી એ ડીવી પોલીસ દ્વારા ખાસ વાહન ચેકિંગ લાલપુર બાયપાસ ચોકડી પાસે ખંભાળિયા ગેઇટ પોલીસ ચોકી સ્ટાફ દ્વારા વાહન ચેકિંગ જુંબેશ હાથ ધરાઈ હતી, જેમાં ફેન્સી નંબર પ્લેટ બ્લેક ફિલ્મ સહિત નિયમના ઉલ્લઘન બદલ વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી હાજર દંડ ફટકારવામાં આવેલ હતો, આ તકે ખંભાળિયા ગેઈટ ચોકીના પીએસઆઈ ડી જી રામાનુજ સહિતનો સ્ટાફ જોડાયો હતો .