Download Now Banner

This browser does not support the video element.

પેટલાદ: મરિયમપુરા સ્કૂલનો ગુમ થયેલ વિદ્યાર્થી વડોદરા રેલવે સ્ટેશનથી મળ્યો

Petlad, Anand | Aug 23, 2025
પેટલાદના મરિયમપુરામાં આવેલી શાળાનો વિદ્યાર્થી શુક્રવારે બપોર બાદ ગુમ થયો હતો. જેની શોધખોળ હાથ ધરતા જે વિદ્યાર્થી વડોદરા રેલ્વે સ્ટેશન બેઠો હોવાની માહિતી મળતા જ પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા અને તેને સહિસલામત ઘરે લાવ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us