આજે ગણેશ ચતુર્થી સમગ્ર દેશની અંદર આજે ગણપતિજીની આહવાન એટલે કે પધરામણી કરવાની હોય ત્યારે શિહોરમાં પણ ધામધૂમપૂર્વક અનેક મંડળો દ્વારા પધરામણી કરવામાં આવી ડીજે તાલ તો કોઈ જગ્યાએ રાસ ગરબા તો કોઈ જગ્યાએ ઘોડા સવારે સાથે ઉપરાંત ઘોડીનું નૃત્ય સાથે ગજાનંદ ગણપતિજીની પધરામણી કરવામાં આવી શાંતિપૂર્ણ રીતે વિવિધ મંડળો દ્વારા પધરામણી કરી અને દર્શન માટે ખુલ્લા મુકવામાં આવ્યા