શનિવારના 5:30 કલાકે કરાયેલી લેખિત રજૂઆત ની વિગત મુજબ અમદાવાદમાં સેવન ડે સ્કૂલમાં બનેલી વિદ્યાર્થી હત્યા કેસ બાબતે વલસાડ સિંધી સમાજ દ્વારા જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા ને લેખિત રજૂઆત કરી આરોપીને કઠોર સજાને માંગ અને શાળા મેનેજમેન્ટ સામે પણ કઠોળ સજાની માંગ સાથે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.