Download Now Banner

This browser does not support the video element.

રાજુલા: વાઇરલ વિડિઓ,અક્ષરધામ ગોળીબારીમાં રાજુલાના ધારાસભ્યએ અંતકવાદી સામે આપી લડત,લોહીલુહાણ લોકોના બચાવ્યા જીવ

Rajula, Amreli | Sep 24, 2025
રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અક્ષરધામ ખાતે થયેલી ગોળીબારી દરમિયાન આંતકવાદી સામે લોખંડ જેવા હિંમતપૂર્વક ફાયરિંગ કરીને લોકોનો જીવ બચાવ્યો. આ બનાવનો વિડિઓ તેમના સમર્થકો દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને જનસભામાં ગર્વથી શેર કરવામાં આવી રહ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us