પાલનપુર અંબાજી હાઈવે ઉપર વીરપુર પાટિયા નજીક વરસાદની પાણી ભરાતા તંત્ર દ્વારા માર્ગ ઉંચો કરવાની કામગીરી છેલ્લા બે માસથી ચાલતી હતી પરંતુ કામગીરી પૂર્ણ થતા બે દિવસ અગાઉ પબ્લિક એપ માં અહેવાલ પ્રસારિત કર્યો હતો જેના પગલે આજે રવિવારે 12:00 કલાકે તંત્ર દ્વારા માર્ગ ઉપર ડામર પાથરી દેતા અહીંથી પસાર થતાં વાહન ચાલકો અને સ્થાનિકોએ રાહત અનુભવી હતી અને મીડિયા નો આભાર વ્યક્ત કર્યો હતો.