પવિત્ર તીર્થનગરી પાલીતાણામાં પર્યુષણ પર્વ પૂર્ણ થતા જ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા જેમાં સાચા સુમતીનાથ જૈન દેરાસરમાં ભવ્ય આંગી સહિત કરવામાં આવ્યું હતું અને મિચ્છામી દુક્કડમ પાઠવી સવંતસરી પર્વ સહિતની ઉજવણી કરવામાં આવી હતી અને કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં વ્યાખ્યાન સહિત યોજાયો હતો