Download Now Banner

This browser does not support the video element.

ધરમપુર: તાલુકામાં રાત્રે 8 વાગ્યા સુધીમાં 14 મીલીમીટર અને સીઝન નો 2276 મિલીમીટર વરસાદ નોંધાયો

Dharampur, Valsad | Sep 4, 2025
ગુરૂવારના આઠ કલાકે ડિઝાસ્ટર વિભાગ એ પ્રસિદ્ધ કરેલ આંકડાકીય વિગત મુજબ વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો ત્યારે વલસાડ જિલ્લાના આવેલા છ તાલુકાઓમાં પણ સરેરાશ વરસાદ નોંધાયો છે ધરમપુર તાલુકામાં પણ રાત્રે 8:00 વાગ્યા/ સુધીમાં 14 mm વરસાદ નોંધાયો છે અને 1 જુનથી અત્યાર સુધીમાં સીઝનનો કુલ 2276 mm વરસાદ નોંધાયો છે
Read More News
T & CPrivacy PolicyContact Us