કરજણ એપીએમસી ખાતે ભાજપનું શક્તિ કેન્દ્ર સંયોજકનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો ભારતીય જનતા પાર્ટી દેશમાં વધુ મજબૂત બનવા માટે કરજન એપીએમસી ખાતે કરજણ સિનોર ના ભાજપના કાર્યકર્તાઓ સાથે એપીએમસી હોલ ખાતે આજરોજ તાલુકાની જિલ્લાના હોદ્દેદારોની આગેવાનીમાં શક્તિ કેન્દ્રના કાર્યકર્તાઓ સાથે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના વિકાસના કામો અંગેની માહિતી આપી પ્રશિક્ષણ વર્ગ દાહોદના શંકરભાઈ આંબલિયારા ની અધ્યક્ષ સ્થાને યોજાયો હતો