હેઠળ માંજલપુર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા સ્ટાફના માણસો સાથે માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મેપલ વીલા સોસાયટી તથા શ્રી વિહાલ વંદના સોસાયટી, શ્રીજીપાર્ક સોસાયટી તથા તુલસીધામ ચાર રસ્તા પાસે આવેલ સોસાયટીઓમાં પેટ્રોલીગ કરી, સોસયાટીઓમા રહેતાં નાગરીકોને પોતાની સુરક્ષા અને સલામતી અંગે માર્ગદર્શન, જરૂરી સુચનાઓ આપી, ફુટ પેટ્રોલીંગ તથા મીટીંગ કરી, આજુબાજુ નવી બનતી કંન્ટ્રકશન સાઇટો ઉપરના મજુરોનું વેરીફિકેશન કરી,જાહેરનામાં ભંગની કાર્યવાહી કરવામાં આવી.