Install App
ronakdgajjar
This browser does not support the video element.
ભુજ: અનમ રીંગ રોડ પરથી બાઈક ચોરાઈ
Bhuj, Kutch | Aug 28, 2025
ભુજ શહેરના અનમ રીંગ રોડ પર પંચવટી એપાર્ટમેન્ટ પાસે રાખેલી બાઈક ચોરાઈ ગઈ હતી. આ બાબતે ફરિયાદી નિરવ કિશોરભાઈ ઢાંકીએ જણાવ્યું કે, જીજે૧૨ - ઈબી ૬૩૦૬ નંબરની ૨૫ હજારની એચએફ ડિલક્સ બાઈક ચોરાઈ ગઈ હતી. જે અંગે એ-ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો છે
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!