ખેડા જિલ્લામાં ઈદે મિલાદની તૈયારીઓ: આવતીકાલે મસ્જિદોમાં વિશેષ દુઆ, શહેરોમાં નીકળશે ભવ્ય જુલૂસ.ખેડા જિલ્લામાં હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિન નિમિત્તે ઈદે મિલાદની ઉજવણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. 5 સપ્ટેમ્બરના રોજ આ પર્વની ઉજવણી થશે. જિલ્લાના તમામ વિસ્તારોમાં મુસ્લિમ સમાજમાં ઉત્સાહનું વાતાવરણ છે. નડિયાદ, કપડવંજ, કઠલાલ, મહુધા, ગળતેશ્વર અને ઠાસરા સહિતના શહેરી વિસ્તારોમાં ઉજવણીની તૈયારીઓ શરૂ...