આ બેઠકમાં જિલ્લામાં પીવાના પાણીને લગત જુદીજુદી કચેરીઓ તરફથી આવેલ કામોની ચર્ચા, રજુ થયેલ નવા પીવાના પાણીના કામોની સૈદ્ધાંતિક મંજુરી આપવા, જિલ્લામાં પાણી પુરવઠાના કામોની સમીક્ષા,પમ્પીંગ મશીનરી,ગતિશક્તિ પોર્ટલ પર થયેલ એન્ટ્રીની સમિક્ષા,પાણી પુરવઠાને લગત ફરિયાદો અને કરવામાં આવેલ નિરાકરણ,ગ્રામ્ય સ્તરે સ્ટોરેજની તથા તેની આજુબાજુ સાફ સફાઈ તથા કલોરીનેશન સહિતનાં મુદાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને કલેકટરએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું