વ્યારા શહેરમાં આવેલ તાલુકા શાળાની જિલ્લા કલેકટર દ્વારા મુલાકાત લેવામાં આવી.તાપી જિલ્લાના કલેકટર દ્વારા 11.30 કલાકની આસપાસ વ્યારા શહેરમાં આવેલ કેટલીક શાળાની મુલાકાત લેવામાં આવી હતી.જેમાં તાલુકા શાળા,મિશ્ર શાળા અને દક્ષિણાપથ વિધાલયની મુલાકાત લેવામાં આવી હતી.જે દરમ્યાન વિધાર્થીઓ સાથે સંવાદ કરી શાળા ના આચાર્ય અને શિક્ષકોને અલગ અલગ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.