હિંમતનગરમાં તસ્કરોનો આતંક યથાવત રહ્યો છે, જ્યાં શહેરના રહેણાંક વિસ્તારમાં ચોરીની ઘટનાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ વખતે બ્રહ્માણીનગરની કેશવપાર્ક સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી અંદાજે ₹૧.૨૭ લાખના મુદ્દામાલની ચોરી થઈ છે. આ ઘટનાથી પોલીસના પેટ્રોલિંગ સામે પણ સવાલો ઊભા થયા છે. બ્રહ્માણીનગરની કેશવપાર્ક સોસાયટીમાં રહેતો એક પરિવાર રાજસ્થાનમાં પોત