This browser does not support the video element.
કાલાવાડ: તાલુકામાં હંગામી ધોરણે ફટાકડા વેચાણનું લાયસન્સ માટે અરજી કરવા યાદી જાહેર કરાઈ
Kalavad, Jamnagar | Aug 30, 2025
દિવાળી - નૂતનવર્ષના તહેવારોને અનુલક્ષીને મર્યાદિત જથ્થામાં ફટાકડા સંગ્રહ વેચાણ માટે હંગામી પરવાનાની જરૂરીયાત હોય તેવી વ્યકિતઓએ નિયત નમુનાઓમાં જરૂરી આધાર-પુરાવાઓ સાથેની અરજી ફોર્મ મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રી, જામનગર(ગ્રામ્ય)ની કચેરી, મહેસુલ સેવાસદન, પહેલો માળ અને મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રી, કાલાવડની કચેરી ખાતે તા.૨૦/૦૯/૨૦૨૫ સુધીમાં રજુ કરવાની રહેશે.