બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષશંકર ચૌધરી હરિદ્વાર ના પ્રવાસે છે ત્યારે આજે શુક્રવારે ચાર કલાકે દેહરાદુન એરપોર્ટ ખાતે શંકર ચૌધરીનું સાધુ-સંતો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જે સ્વાગત કર્યાનો વિડીયો બનાસકાંઠા જિલ્લાના સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.