Install App
shabbir.dal
This browser does not support the video element.
જામનગર: સિક્કામાં જકાતનાકા પાસે અવાવરૂ જગ્યામાં વૃક્ષ સાથે લટકતી હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો
Jamnagar, Jamnagar | Aug 28, 2025
જામનગરના સિક્કામાં જકાતનાકા પાસે અવાવરું જગ્યાએથી એક પરપ્રાંતીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે, શંકાસ્પદ હાલતમાં વૃક્ષમાં લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચી આ બનાવ હત્યા છે કે આત્મહત્યા તે અંગે તપાસ હાથ ધરી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!