શનિવારના 1:15 કલાકે શરૂ થયેલા કાર્યક્રમ ની વિગત મુજબ ધરમપુર ખાતે આવેલા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ અંતર્ગત પ્રદર્શનની ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલમાં હસ્તે પ્રદર્શનની ખુલ્લી મૂકવામાં આવી હતી આ નિમિત્તે વિજ્ઞાનપ્રેમી વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિશે વિસ્તૃતમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા વિજ્ઞાન અધિકારી ધરમપુરના સમાજસેવી અગ્રણી સ્ટાફ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.